Welcome to Shree Visa Oswal Jain Samaj

Medical Sahay Yojna

મેડીકલ સહાય યોજના: જરૂરિયાતમંદોએ ભાગ લેવા વિનંતી.

1. સાદા પેપર પર નામ - સરનામું- ટેલીફોન નં.-મોબાઈલ નં.સહિત અરજી કરવાની રહેશે.

2. દવાના પાકા બીલો તથા ડૉ. ના પ્રીસ્ક્રીપ્શનની ઝેરોક્ષ નકલ મોકલવાના રહેશે. 

Informations

33
Years of celebration
1200
Members Joined
5
Samaj Schemes