Welcome to Shree Visa Oswal Jain Samaj

Ann Sahay Yojna

અન્ન સહાય યોજના:

1.અરજદારે સાદા પેપર પર નામ -સરનામું- ટેલીફોન નં.-મોબાઈલ નં.સહિત અરજી કરવી.

2.અરજી પર લખવું "અન્ન સહાય યોજના" માટે

3.અન્ન સહાય માટે અન્ન જે દુકાનમાંથી ખરીદ્યું હોય તેનું પાકું બીલ મોકલવાનું રહશે.

4.આ અરજી 31 જુલાઈ 2015 સુધીમાં સમાજની ઓફિસના સરનામે રૂબરૂ અથવા /ટપાલ મારફતે મોકલવા વિનંતી.

Informations

33
Years of celebration
1200
Members Joined
5
Samaj Schemes