Welcome to Shree Visa Oswal Jain Samaj

Events

શ્રી વીસા ઓસવાલ જૈન સમાજ

હર્ષ ની લાગણી સાથે જણાવવાનું કે આપણા સમાજ ની વાર્ષિક સામાન્ય સભા તા. ૧૮-૬-૨૦૨૩ ને રવિવાર માં રોજ, સવારે ૯-૦૦ કલાકે નવસારી મુકામે , મોઢ ઘાંચી પાંચ ની વાડી, દુધિયા તળાવ, નગરપાલિકા ની સામે, રાખવામાં આવી છે.આપ સર્વ સભ્યો ને પધારવા નમ્ર વિનંતી છે.

Informations

33
Years of celebration
1200
Members Joined
5
Samaj Schemes