ગુપ્ત સહાય યોજના:
આપના ગામ/શહેરમાં વસતા સભાસદો પૈકીના જરૂરિયાતમંદ લાભાર્થીએ અરજી કરવાથી ગુપ્ત સહાય મળશે જરૂરિયાતમંદોએ અરજી નામ અને સરનામાં સાથે સમાજની ઓફીસે રૂબરૂ / ટપાલ મારફતે પહોંચાડવા વિનંતી. તા. 31 જુલાઈ સુધીમાં અરજી કરવાની રહેશે.