Welcome to Shree Visa Oswal Jain Samaj

Palitana Panch Tirth Yatra

ગત વર્ષ દરમ્યાન કાયમી પાલીતાણા પંચ તીર્થ યાત્રા પ્રવાસ યોજના અમલમાં આવી. આ યોજના અંતર્ગત દર વર્ષે ડિસેમ્બર માસમાં પાલીતાણા તેમજ ત્યાંની પંચ તીર્થની યાત્રાનું આયોજન કરવામાં આવશે. જેમાં 50 ટકા રકમ યાત્રિક પાસે લઈ યાત્રા કરાવામાં આવશે . જે માટે નિયત ફોર્મ માં અરજી કરવાની રહેશે.

Informations

33
Years of celebration
1200
Members Joined
5
Samaj Schemes