Welcome to Shree Visa Oswal Jain Samaj
ઔધોગિક યોજના:
ધંધો કરવા માટે સિવણ સંચા / ધંધાના સાધનો / ધંધા માટે કમ્પ્યુટર જરૂરિયાતમંદોને પગભર કરવા માટે બજેટની મર્યાદામાં આર્થિક સહાય કરવામાં આવશે.તા. 31 જુલાઈ સુધીમાં અરજી કરવાની રહેશે.