ઈમરજન્સી (તત્કાલ ) મેડિકલ સહાય યોજના :(હોસ્પિટલાઈઝડ પેશન્ટ માટે)
1.દર્દી હોસ્પિટલમાં દાખલ થાય કે તુર્ત જ પ્રમુખશ્રી /મંત્રીશ્રી /પ્રમુખ ટ્રસ્ટીશ્રી કોઈને પણ જાણ કરવાની રહેશે.
2.દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા બાદ નિયત અરજી પત્રક ભરવાનું રહેશે. હોસ્પિટલમાં દાખલ થયાનું પ્રમાણપત્ર રજુ કરવાથી ચેકથી સહાય આપવામાં આવશે.
3.દવાના પાકા બીલો હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થયાનું પ્રમાણપત્ર મળેથી (દિવસ 15) માં મંડળની ઓફિસના સરનામે બીમારી સાથેના સર્ટીફીકેટ સાથે રજુ કરવાના રહેશે. જે માન્ય ગણાશે.